જૂનાગઢ: જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતરતા 256 આરોગ્ય કર્મચારીને છૂટા કરાયા, આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખે આપી માહિતી
Junagadh City, Junagadh | Mar 26, 2025
છેલ્લા ૧૦ દિવસ થી હડતાલ પર ગયેલ ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓ ખાતાકીય પરીક્ષાના અનુસંધાને છુટા કરેલ છે ખાતાકીય પરીક્ષા...