આવતી તારીખ 20 જાન્યુઆરી મંગળવાર ના રોજ સાંજે 4:30 કલાકે વાગરા ખાતે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જન સભા યોજાવી ની છે ત્યારે ભરુચ જીલ્લા પ્રમુખ પિયુષ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી પ્રતિ ક્રિયા આપી.
ભરૂચ: જીલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલે ચૈતર વસાવાની આગેવાની માં યોજાનાર જન સભા ના સ્થળ નું નિરીક્ષણ કર્યું. - Bharuch News