ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું હતું કે ઘી ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિ. દ્વારા આયોજિત “શતાબ્દી મહોત્સવ” ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપી.આ અવસરે સંસ્થાના ૧૦૦ વર્ષના ગૌરવસભર યોગદાનને નમન કરી, શિક્ષક સમાજના આર્થિક સશક્તિકરણમાં સંસ્થાની મહત્વપૂર્ણ ભૂમિકા માટે અભિનંદન પાઠવ્યા.