ચોરાસી: વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનના એક વર્ષથી પ્રોહીબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઈચ્છાપુર વિસ્તારમાંથી પોલીસે ઝડપ.
Chorasi, Surat | Aug 6, 2025
સુરત શહેરની ઈચ્છાપુર પોલીસે ઈચ્છાપુર વિસ્તારમાંથી વલસાડ જિલ્લાના પારદી પોલીસ સ્ટેશનના છેલ્લા એક વર્ષથી પ્રોહિબિશનના...