ધ્રાંગધ્રા: જસમતપુર ગામ નજીક નર્મદા કેનાલમાં પિતા પુત્રની શોધખોળ યથાવત સસરાએ આપી પ્રતિક્રિયા
ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામ નજીક નર્મદા કેનાલમાં 26 નવેમ્બરના રોજ પીતા પુત્ર એક સાથે છલાંગ લગાવીને જીવન ટૂંકાવવાની આશંકાને લઈને છેલ્લા છ દિવસ વીતવા છતાં હજી સુધી કોઈ સંભાળ ન મળતા સસરા એ આપી પ્રતિક્રિયા