Public App Logo
Jansamasya
National
Fidfimpact
Fitwithfish
Valueaddition
South_delhi
North_delhi
Vandemataram
Dahd
West_delhi
North_west_delhi
Pmmsy
Haryana
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi

તિલકવાડા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પર્વના માહોલમાં ભારે ભીડ. આફ્રિકાથી આવેલ મહિલા પ્રવાસીએ શું કહ્યું સાંભળો.

Tilakwada, Narmada | Oct 25, 2025
આફ્રિકાથી મુલાકાતે આવેલા મમતા કોટકે જણાવ્યું કે, “હું અહીં બીજી વાર આવી છું પરંતુ આ વખત હું મારા ફેમિલી સાથે આવ્યા છીએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અહીં એક અદભૂત એકતાનગર સ્થળ બનાવ્યું છે. અહીંનાં વિવિધ પ્રકલ્પો પ્રવૃત્તિઓમાં ખાસ કરીને મહિલાઓ દ્રારા ચલાવાતી ઈ -પિંક રિક્ષા જોઈ ખૂબ હું પ્રભાવિત થઈ છું. મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિથી મહિલાઓ સ્વાવલંબી બની છે — તે બાબત ખૂબ ગર્વની છે.

MORE NEWS