ભુજ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે એક કડક અને પ્રશંસનીય ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને અસમાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે, ગુનેગારો દ્વારા તેમના રહેણાંક કે વ્યવસાયિક સ્થળોએ મેળવેલા ગેરકાયદેસર વીજ જોડાણો પર ત્રાટકીને પોલીસ અને પીજીવીસીએલની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળી આવેલા ગે