સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પીએસઆઇ જે એચ સિસોદિયા સાથે કાલોલ તાલુકામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને ચોક્કસ માહિતી મળેલ કે દેલોલ ઝાંખરીપુરા રોડ દેલોલ મસ્જિદ ફળિયુ પાસે બે કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવે છે જે કાલોલ તાલુકાના ગોકળપુરા ગામે રહેતા લિસ્ટેડ બુટલેગર સુરેશ ઉર્ફે જાડો ને ત્યાં ઉતારવાના છે . જે આધારે તપાસ કરતા નબર પ્લેટ વગરની ક્રેટા અને મહિન્દ્રા એસ્યુવી કારમાં દારૂ બિયરના ખાખી પોતાના બોક્સ મળી આવ્યા હતા કાલોલ પોલીસ મથકે બંને વાહનો લાવ