સુરત : અડાજણ - પાલ - રાંદેર વિસ્તારમાં દબાણની કામગીરી મનપાની ટીમ અને પોલીસની ટીમે સંયુક્ત કામગીરી કરી અડાજણ , પાલ , રાંદેર પોલીસની ટીમ અહી કામગીરીમાં જોડાઈ દબાણના કારણે ભારે ટ્રાફિક થતું હોવાનું ધ્યાને આવતા કામગીરી કરવા માં આવી હતી.અને કેટલાક દુકાન દારો ને દન પણ કરવા માં આવ્યો હતો.