થાપણ વીમા અને શાખ ગેરંટી નિગમ (DICGC) પ્રસ્તુત કરે છે દાવા સૂચક – થાપણદારો માટે દાવા સ્થિતિ ટ્રેકર
476.2k views | Gujarat, India | Sep 6, 2024 એપ્રિલ 01, 2024 બાદ સર્વ સમાવેશી નિર્દેશો (All Inclusive Directions – AID) અંતર્ગત મૂકવામાં આવેલી બેંકોના થાપણદારો ડીઆઈસીજીસી વેબસાઇટ પર તેમનો મોબાઈલ નંબર (બેંક સાથે રજીસ્ટર્ડ થયેલો હોય તે) દાખલ કરીને તેમના દાવાની સ્થિતિ જાણી શકે છે. વધુ વિગતો માટે, ડીઆઈસીજીસીની વેબસાઇટ www.dicgc.org.in ની મુલાકાત લો.