ઊંઝા: શ્યામ વિહાર નજીક ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત, યુવતી બ્રિજ પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ
Mahesana City, Mahesana | Dec 4, 2025
ઊંઝામાં શ્યામ વિહાર નજીક આવેલા ઓવરબ્રિજ પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં યુવતિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે.