ધાંગધ્રા તાલુકાના સોલડી થી બૈસાબગઢ જવાના રસ્તે સીમ વિસ્તારમાં વિદેશી દારૂ વેચતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે વિદેશી દારૂની નાની બોટલ સહીત કુલ રૂપિયા 4,02,050 મુદ્દામલ ઝડપી પાડી આરોપી ઇશ્વરભાઇ ઉફે હકો ભગવાનભાઈ કોળી ઝડપી પાડ્યો હતો હાજર નહીં મળી આવેલા આરોપી સહીત બે સામે તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો