હળવદ: હળવદના તબીબ સાથે શેરબજારમાં રોકાણના નામે રૂ. 48 લાખની છેતરપીંડી...
Halvad, Morbi | Nov 19, 2025 ઓનલાઈન ફ્રોડના બનાવો વધતા જઈ રહ્યા છે. તેવામાં હળવદના એક તબીબ પણ સાયબર ગઠિયાઓની ઝપેટમાં આવી જતા રૂ.48 લાખ જેટલી મોટી રકમ ગુમાવવી પડી છે. હાલ આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.