તળાજા: સોશિયાના પ્રશ્નોને લઈને ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે રજૂઆત કરવામાં આવી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સોસીયા ગામના પ્રશ્નોને લઈને આજે એક્સલેન્ડ મંડળ પ્રમુખ સુખદેવસિંહ ગોહિલ દ્વારા ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને જવાબદાર સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી