થરાદમાં ચાલુ વર્ષે વરસાદ થોડો વહેલો આવતા ઉનાળુ બાજરીનો પાક લેતા ખેડૂતોની બાજરી બગડી જતા ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.સતત વરસાદનાં કારણે ઘણા ખેડૂતો ની કાપણી લાયક બાજરી તેમજ કાપણી કરેલ બાજરીના ઘાસમાં મોટું નુકશાન થયું છે સાથે ઘણા ખેડૂતોની બાજરી કાપણી કરેલ ખેતરોમાં પડી છે જો હજુ બે દિવસ વરસાદ આવશે તો ઘાસ સાથે બાજરી નો દાણો પણ સંપૂર્ણ બગડી ગયો.