મેઘરજ: પશુપાલકો ભાવફેરમુદ્દે લડાયક મૂડમાં,ગ્રીનપાર્ક ચોકડીપાસે બે દૂધવાહનો અટકાવી દૂધ રસ્તાપર ઢોળી વિરોધ નોંધાવ્યો #jansamasya
Meghraj, Aravallis | Jul 16, 2025
પશુપાલકો ભાવફેર મુદ્દે લડાયક મૂડ માં જોવા મળી રહ્યા છે.ગ્રીન પાર્ક ચોકડી પાસે દૂધ ભરેલા બે વાહનો રોકી દૂધના કેન રોડ પર...