ગોધરા: જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલ માર્ગો પર (રાજ્ય)ની ૫૦ થી વધુ માણસોની ટીમો દ્વારા પેચવર્કની કામગીરી હાથ ધરાઈ.
Godhra, Panch Mahals | Jul 15, 2025
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના...