આજે શુક્રવારે બપોરે 3 વાગ્યાની આસપાસ અનુપમ બ્રિજ પાસે અકસ્માતની ઘટના ઘટી હતી.જેમાં એસ.ટી.બસની ટક્કરથી વિદ્યાર્થીનું મોત નિપજ્યુ હતુ.પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.અકસ્માતના પગલે લોકોના ટોળા એક્ઠા થતા ટ્રાફિકજામ સર્જાયો હતો.પોલીસે ઘટના સ્થળે પહોચી ટ્રાફિક હળવો કરાવી આગળની તપાસ હાથ ધરી છે.