અમીરગઢ: પંથકમાં ધોધમાર વરસાદના પગલે રેલ્વે અંડર બ્રિજમાં ભરાયા પાણી, રસ્તા ઉપર પાણી જ પાણી, વાહન ચાલકોને હાલાકી
Amirgadh, Banas Kantha | Jul 19, 2025
અમીરગઢ પંથકમાં ધોધમાર વરસાદના પગલે રેલવે અંડર બ્રિજમાં ભરાયા પાણી,તો રસ્તા ઉપર પાણી જ પાણી વાહન ચાલકોને હાલાકી.આજે સવારે...