કેશોદના ટીટોડી ગામે રહેતા અશ્વિન માકડીયાના મકાનમાં કોઈ અજાણ્યા ઈસમો એ રાત્રિના પ્રવેશ કરી સોનાની દાગીના તથા ટીવીની ચોરી કરી હતી અને તમામ મુદ્દા માલ ₹1,22,340 રૂપિયાના મુદ્દા માલ સાથે અજાણ્યા એ સમયે ચોરી કરી જતા પોલીસમાં ફરિયાદ નોંધાય છે હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે