ગારીયાધારના રૂપાવટી રોડ પર બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત ગારીયાધાર શહેરના રૂપાવટી રોડ પર બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં એક બાઈક સવારને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત કયા કારણોસર થયો તેની વિગતો હજી બહાર આવી નથી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને મદદરૂપ બન્યા હતા. વધુ વિગત મળતાં અહેવાલ અપડેટ કરવામાં આ