મહુવા: ઉગલવાણ ગામે જુગાર રમતા ત્રણ ઇસમો ને મોટા ખૂટવડા પોલીસે ઝડપી લીધા
મહુવા તાલુકાના મોટાખુટવડા પોલીસ મથક નીચે આવતા ઉગલવાણ ગામે દ્રારકાધીશ મંદિર સામે ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર રમતા મંગા ભગાભાઈ નકુમ, જગદિશ નારણભાઈ ચાવડા, ભરત જીણાભાઈ ચુડાસમાને ખુંટવડા પોલીસે બાતમીન આધારે રેડ કરી તમામને રોકડ સાથે ઝડપી પાડી જુગારધારા તળે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી.