વડાલી શહેર અને તાલુકામાં મતદાર યાદી સુધારણા SIR ની કામગીરી અંતર્ગત ખાસ ઝૂંબેશ ચાલી રહી છે.વડાલી શહેર અને તાલુકા ના કુલ.74,899 મતદારો પૈકી આજના 12 વાગ્યા સુધી માં 71,996.મતદારો ના ફોર્મ ઓનલાઈન થયા.96.12 ટકા કામગીરી પૂર્ણ.આ માહિતી મતદાર યાદી સુધારણા નાયબ મામલતદારે આજે..આપી હતી.