આંબોલી નજીક પાસોદરા-વાવ ઉદ્યોગ નગર રોડ પર મોડી રાત્રે એક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. પુરપાટ ઝડપે| આવતી એક ફોર વ્હીલ ગાડીએ બાઈકને ટક્કર મારતા બે| યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ ફોર વ્હીલનો ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો.સમગ્ર ઘટના ની જાણ કામરેજ પોલીસ ને કરવામાં આવી હતી.