મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાવનગરની મુલાકાતે આવશે, મહાનગર પાલિકા વિસ્તારમાં રૂપિયા 150 કરોડથી વધુના વિકાસના ખાતમુહર્ત અને લોકાર્પણ મુખ્ય મંત્રીના હસ્તે કરાશે, જ્યારે વિકલાંગ સહાય યોજના અંતર્ગત પૂર્વ પશ્ચિમ વિધાનસભા વિસ્તારના સહાય કીટ અર્પણ કરાશે, સરદારનગર ઓડિટોરિયમ ખાતે લોકાર્પણ-ખાતમુહર્તના કર્યો અને જવાહર મેદાન ખાતે કીટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.