વાંસદા: વાંસદા તાલુકાના પ્રશ્નો મુદ્દે સરપંચો અને અગ્રણીઓએ આદિજાતિ મંત્રી કુબેર ડીંડોર સાથે કરી મુલાકાત
Bansda, Navsari | Aug 5, 2025
વાંસદા તાલુકાના વિવિધ ગામોના સરપંચશ્રીઓ અને તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈએ ગાંધીનગર ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુબેર...