ગાંધીનગર: કોબા પ્રેક્ષા ભરતી ખાતે નિઃશુલ્ક આઈ ચેકઅપ મેગા કેમ્પ યોજાયો, મહારાષ્ટ્રના MP રહ્યા હાજર
Gandhinagar, Gandhinagar | Jul 18, 2025
મિશન દ્રષ્ટિ - મેગા આઇ ચેક-અપ ઝુંબેશ તેરાપંથ પ્રોફેશનલ ફોરમ અમદાવાદ દ્વારા ૧૮ જુલાઈ ૨૦૨૫ ના રોજ ૭ શાળાઓમાં યોજવામાં આવી...