વિદ્યાનગરમાં પોલીસને માહિતી આપવાનો વહેમ રાખી બે યુવકો ઉપર છરી વડે હુમલો કરી ગળાના ભાગે ઇજાઓ પહોંચાડતા સમગ્ર બાબતે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બે જુદી જુદી ફરિયાદમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ શહેર: વિદ્યાનગરમાં પોલીસને માહિતી આપવાનો વહેમ રાખી બે વ્યક્તિને છરી વડે ઈજાઓ પહોંચાડતા ફરિયાદ નોંધાઈ - Anand City News