નાંદોદ: ભગવાન બિરસા મુંડા ના પરિવારજનો સાથે ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખે શુભેચ્છા મુલાકાત કરી
Nandod, Narmada | Nov 17, 2025 ભગવાન બિરસા મુંડાના પરિવારજનો નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા હતા ત્યારબાદ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા તે દરમિયાન એકતાનગર ખાતે ચાલી રહેલ ભારત પર્વમાં પધારેલ ભગવાન બિરસા મુંડાજી ના પરિવારજનો સાથે શુભેચ્છા મુલાકાત ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ કરી હતી.