દસાડા તાલુકાના દસાડા પોલીસ મથક હેઠળના વાલેવડા ગામે દેશી દારૂ મુદ્દે પોલીસ અને ગ્રામજનોમાં ઘર્ષણ બાદ દસાડા PI ઉપાધ્યાયની બદલી કરવાની માંગ સાથે ઉગ્ર રજૂઆતો થઈ હતી જે બાદ બે દિવસ પહેલા અંબાળા પાસે ઠાકોર સમાજના બંધારણ સભા બાદ અલ્પેશજી ઠાકોરે નિવેદન આપ્યું હતું કે Pi ની બદલી માટે તેઓ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરશે જેને લઈને આજરોજ દસાડા PI યથાર્થ ઉપાધ્યાયની બદલી સાયલા ખાતે કરી દેવામાં આવી છે.