ચલથાણ બજાર બસ સ્ટેંન્ડ પાસે નાકાબંધી કરી તપાસમાં હતા દરમ્યાન બાતમી વાળો ટેમ્પો નંબર DD 01 K 9733 આવતા તેનો ચાલક જીતલાલ બાલગોવિંદ ભારતીય, ને પકડી ટેમ્પોમાં તપાસ કરતા ખાલી પુઠ્ઠાની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી વ્હીસ્કી તથા બિયર ટીન નંગ 1048, જેની કુલ કિંમત રૂપિયા 3,63,100, તથા વિદેશીદારૂ ભરેલ પકડાયેલ આઈસર ટેમ્પો જેની કિંમત રૂપિયા 5 લાખ, મોબાઈલ ફોન નંગ 1, આઈસર ટેમ્પોમા રાખેલ ખાખીનાં પુઠા મળી 10,73,540, નો મુદ્દામાલ કબજે કર