ધ્રાંગધ્રા ખાતે આગામી મકરસંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખી અબોલ પક્ષીઓના જીવ બચાવવાના સંવેદનશીલ હેતુ સાથે સાધના વિદ્યાલયમાં કરુણા અભિયાન–2026 અંતર્ગત વિશેષ જાગૃતિ અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ વન્ય પ્રાણી રેન્જ ધ્રાંગધ્રા, ઘુડખર અભ્યારણ તથા અરાઈસ ગ્રુપ ધ્રાંગધ્રાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વન વિભાગ અને અરાઈસ ગ્રુપના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને મકરસંક્રાંતિના તહેવારમાં પક્ષીઓની સુરક્ષા માટે