ચીખલી: આલીપોર ગામ માયાત ફળિયા ખાતે 25 વર્ષીય મહિલાએ બ્લેડ વડે હાથ ઉપર ઘા કરતા હોસ્પિટલ ખસેડવામાં આવી
Chikhli, Navsari | Aug 3, 2025
ચીખલી પોલીસ માં આલીપોર હોસ્પિટલના ડો.ફેઝ મુલતાની યે ફરિયાદ નોંધાવી હતી કે ભોગ બનનાર પેશન્ટ નામે નહેલકાબેન એજાઝભાઈ શેખ...