સાગબારા: *મકાન માલિકોને પોતાને ત્યાં ઘરઘાટી અને કામવાળી મહિલાને કામે રાખતી વખતે વ્યકિતના વિવિધ દસ્તાવેજો ચકાસી ફોર્મ ભરવા અંગે અધ
જિલ્લામાં આવેલ તમામ મકાન માલિકોને પોતાને ત્યાં ઘરઘાટી અને કામવાળી મહિલાને કામે રાખતી વખતે ઘરઘાટી અને કામવાળી મહિલાને કોના મારફતે પોતાને ત્યાં કામે રાખેલ તે વ્યકિતનું માન્ય ઓળખપત્ર, રહેઠાણનો પુરાવો વગેરે દસ્તાવેજો ચકાસવા તેમજ ઘરઘાટી અને કામવાળી મહિલાઓના નામ સરનામાની માહિતી નિયત નમૂનાના ફોર્મમાં ભરીને સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા હુકમ ફરમાવ્યો છે. આ જાહેરનામાની અમલવારી તા.૦૨/૦૧/૨૦૨૬ ના સુધી કરવાની રહેશે.