ગોધરા: પંચમહાલ SOG પોલીસે અસલાલી વિસ્તારમાંથી ચોરાયેલા 16.39 લાખની કિંમતના ટાયરના જથ્થા સાથે એક ઇસમને ગોધરા ખાતેથી ઝડપી પાડ્યો
Godhra, Panch Mahals | Jul 28, 2025
પંચમહાલ SOGએ અસલાલી વિસ્તારમાંથી ચોરાયેલા રૂ. 16.39 લાખના 68 ટાયરો સહિત કુલ રૂ. 21.49 લાખના મુદ્દામાલ સાથે એક આરોપી...