તળાજા: દિહોર થી રાજપરા રોડ પર બાઈકનો અકસ્માત થતા એકનું ઘટના સ્થળ પર જ મોત થયું
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિસ્તારમાં આજે ગધરાત્રિના સ્વામી દરમિયાન બે ગંભીર અકસ્માત થયેલ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તળાજા તાલુકાના દિહોર ગામ થી રાજપરા નંબર બે તરફ જતા રોડ ઉપર બાઈકનો અકસ્માત થયો હતો અને આ અકસ્માતની ઘટનામાં એક ઘટના સ્થળ પર જ મોત થયું હતું જેના મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલમાં રાત્રિના 11:00 વાગ્યાના આસપાસના સમય દરમિયાન લાવવામાં આવ્યો હતો