અમદાવાદ શહેર: સિવિલ હોસ્પિટલમાં ૨૨૧ મું અંગદાન યોજાયુ
આજે ગુરુવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન યોજાયુ.એક લીવર, બે કિડનીનું દાન મળ્યું.કચ્છના શારદાબેન મહેશ્વરીના અંગદાનથી મળેલ એક લીવર અને બે કિડનીના દાનથી મળશે ૩ લોકોને નવજીવન.કોઇ સમાજના આગેવાનોએ સામેથી સંપર્ક કરી પરીવારજનોને અંગદાન માટે સમજાવ્યા હતા ત્યાર બાદ પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો હતો.