જામનગર શહેર: ઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં થર્ડ એસી કોચની સુવિધા, રેલવે દ્વારા અખબારી યાદી પ્રસિદ્ધ કરાઈ
યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને, રેલ્વે વહીવટીતંત્રે આગામી ૬ મહિના માટે ટ્રેન નં. ૧૯૨૧૦/૧૯૨૦૯ ઓખા-ભાવનગર એક્સપ્રેસમાં હંગામી ધોરણે એક થર્ડ એસી કોચ સુવિધા પૂરી પાડવાનો નિર્ણય લીધો છે.