સાયલા તાલુકાના લોયાધામ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં મુક્તમુનિ મહોત્સવ સદગુરુ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં સંબોધન કરતા મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં બાળક શું બનશે તેના કરતાં તે કેવું બનશે તે વધુ મહત્ત્વનું છે. તેમણે શિક્ષણ અને સંસ્કારના સમન્વય પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે, નવી પેઢીના ઘડતર માટે શિક્ષણની સાથે સંસ