પુણા: mtb આર્ટસ કોલેજ ખાતે ABVP દ્વારા વિરોધનો મામલો,ABVP ના આઠ કાર્યકર સહિત નવ લોકો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી ની માંગ
Puna, Surat | Jul 29, 2025
નવ જુલાઈએ અઠવાલઇન્સની mtb આર્ટસ કોલેજ ખાતે abvp એ વિરોધ નોંધાવ્યો હતો.કોલેજ દ્વારા 135 સીટ સામે 8 હજાર કોલ લેટર...