ભેસાણ: ભેંસાણ તાલુકાના રાણપુર ગામે જુગાર પર દરોડો જેમાં 8 શખ્શોને 1 લાખ કરતાં વધુ મુદામાલ સાથે ઝડપી લીધા
Bhesan, Junagadh | Jul 26, 2025
જો વાત કરીએ તો જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના રાણપુર ગામના સીમ વિસ્તારમાં એક જુગાર ધામ પર પોલીસે દરોડો પાડી ને 8...