ઝઘડિયા: ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ દ્વારા જમીન સંપાદન સામે રાજપારડી, અવિદ્યા, સારસના ખેડૂતોનો ઉગ્ર વિરોધ.
ઝઘડિયા તાલુકાના રાજપારડી ગ્રામ પંચાયત ખાતે ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ ગાંધીનગર દ્વારા જમીન સંપાદન માટે.અવિદ્યા, સારસ ,અને રાજપારડી ના ખેડૂતો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.