ઝાલોદ: લીમડી ખાતે ફયુઝન ફાઇનાન્સ કંપની ચોરી મામલે આરોપી ઝડપાયો
Jhalod, Dahod | Dec 1, 2025 આજે તારીખ 01/12/2025 સોમવારના રોજ સાંજે 5 કલાકે આપેલ માહિતી અનુસાર થોડા દિવસ અગાઉ ફાઇનાન્સ કંપની ની તિજોરી માથી થઈ હતી રોકડ રકમ 1,99,848 ની ચોરી.CCTV ના ફુટેજ ના આધારે તપાસ કરતા અને ફાઇનાન્સ મા ફરજ બજાવતા હાલ ના અને અગાઉ નોકરી છોડી ગયેલ ની પુછપરછ કરતા ભેદ ઉકેલાયો.તપાસ કરતા આતીષ ભુરીયા નામના ઇસમે ચોરી કરી હોવાનુ આવ્યુ સામે.લીમડી પોલીસ એ રોકડ રકમ 1,99,848 હેલ્મેટ, મોટરસાયકલ સહીત મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી.