દાહોદ જીલ્લાના ફક્ત અનુસુચિત જનજાતિના યુવક/યુવતીઓ માટે દાહોદ જીલ્લા પોલીસ તરફથી એક મહિના માટે"નિશુલ્ક નિવાસી તાલીમ"વર્ગનું આયોજન.નિશુલ્ક નિવાસી તાલીમ" વર્ગમાં ભાગ લેવા માટે તા.૧૯/૧૨/૨૫થી ફોર્મ મેળવી તા.૨૩/૧૨/૨૫ સુધી જમા કરાવવાનું રહેશે
દાહોદ: દાહોદ જીલ્લાના ફક્ત અનુસુચિત જનજાતિના યુવક/યુવતીઓ માટે દાહોદ જીલ્લા પોલીસ તરફથી એક મહિના માટે"નિશુલ્ક નિવાસી તાલીમ"વર્ગન - Dohad News