વાંસદા: રૂપવેલમા ભારે વરસાદના કારણે ઘર તૂટી પડવાની ઘટનાની સ્થળ મુલાકાત તાલુકા પંચાયત પ્રમુખ અને લોચન શાસ્ત્રી દ્વારા લેવામાં આવી
Bansda, Navsari | Jul 17, 2025
વાંસદા તાલુકાના રૂપવેલ ગામના દેસાઈ ફળિયામાં ભારે વરસાદના કારણે દાદા-દાદીનું ઘર તૂટી પડ્યું હતું. ઘટના સ્થળની મુલાકાત...