સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ને વાવાઝોડા અને માવઠા ના કારણે કપાસ બી ગ્રેડ માં આવી ગયો છે જે ને કારણે ખેડૂતો નો કપાસ cci દ્વારા ખરીદી નથી કરતા ત્યારે ખેડૂતો માં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ખેડૂતો બી ગ્રેડ ના કપાસ ની ખરીદી કરવામાં આવે તે અંગે માંગ કરી રહ્યા છે