વેજલપુર: પાલડી ચાર રસ્તા પાસે નજીવી બાબતે ઈસમે છરી ઉગામી મારી નાખવાની ધમકી આપી
પાલડી ચાર રસ્તા પાસે જાહેરમાં મારામારી...શનિવારે બપોરે 2 વાગ્યા આસપાસ ગાડી હંકારવાની બાબતમાં એક ટેક્સીચાલક અને ટુ વ્હીલર ચાલક વચ્ચે રકઝક થઈ હતી, આ રકઝકમાં કાર ચાલકે ટુ વ્હીલર ચાલક પર છરી ઉગામી હતી. જો કે જાહેર રસ્તા પર અને ગાડીમાં છરી લઈને ઘૂમતા કારચાલકે ટુ વ્હીલર ચાલકને મારી નાખવાની ત ધમકી પણ આપી..