સુભાષનગર આવાસ યોજનાના મકાનમાં થયેલી મારામારીના CCTV વાયરલ થયા #Viral
Bhavnagar City, Bhavnagar | Nov 20, 2025
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી. સુભાષનગર આવાસ યોજનાના મકાન નજીક બનેલી મારામારીની ઘટનાના CCTV સામે આવ્યા હતા. CCTV વિડિઓમાં કોઈ મામલે માથાકૂટ સર્જાઈ હોવાના વિડિઓ વાયરલ થયા હતા.