ઉતરાયણ પર્વ પૂર્વે દોરીથી થતા અકસ્માતોને અટકાવવા માટે ડાંડીયા બજાર વિસ્તારના બગીચા પાસે 300થી વધુ સેફટી તાર લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વાહનચાલકોને દોરીથી થતા ગંભીર અકસ્માતોથી બચાવવાનો હતો.
ભરૂચ: શ્રી શંકર ચેરીટેબલ ટ્રસ્ટનું સેવાકાર્ય: ભરૂચમાં 300થી વધુ સેફટી તારનું વિતરણ. - Bharuch News