નાંદોદ: રાજપીપલા ના નવા ફળિયામાં કાર્ડ ધારકને અપાયેલા રેશનના ઘઉં સડેલા અપાતા ગ્રાહકોનો હોબાળો.વિડીયો વાયરલ
Nandod, Narmada | Nov 20, 2025 રાજપીપલા શહેરના નવા ફળિયા વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં નવેમ્બર માસનો અનાજ વિતરણ દરમિયાન ભાડે હોબાળો મચ્યો છે સરકારી યોજના હેઠળ આપવામાં આવેલા ઘઉં સડેલા ખરાબ થઈ ગયેલા જીવાત પડી ગયેલ અને જાડા બાજી ગયેલા હોવાનું ગ્રાહકે આક્ષેપ કર્યો ગ્રાહક ના મતે આ ગુણવત્તા એટલી ખરાબ હતી કે પશુ પણ તેનો ઉપયોગ ન કરી શકે જ્યારે ગ્રાહકે કહ્યું ત્યારે દુકાનદારે તેની સાથે ખરાબ વર્તન કર્યુ.